________________
ઝરણું સ્તવન-ચોવીશી
૩૬૯ સુરમણિ-સુરતરૂ સારીખ-સા, કામકુંભ સમ જેહ-ગુણ તેહથી અધિકતર તું પ્રભુસાર તેહમાં નહિ સંદેહ-ગુણ મારા નામ-શેત્ર જસ સાંભળે-સા, મહા નિજા થાય-ગુણવ ા રસના પાવન સ્તવનથી–સા.,
ભવ-ભવનાં દુઃખ જાય-ગુણ ઘણા વિષય-કષાયે જે રતા-સા, હર-હરાદિક દેવ-ગુણ ! તેહ ચિત્તમાં નવિ ધરું—સા ,
ન કરૂં તેહની સેવ-ગુણવ ા પરમ-પુરૂષ પરમાતમા–સા., પરમાનંદ-સ્વરૂપ-ગુણ૦ ધ્યાન-ભુવનમાં ધારતાં-સા, પ્રગટે સહજ-સ્વરૂપ–ગુણોપા તૃષ્ણ-તાપ શમાવતે-સાઇ, શીતલતા ચંદ–ગુણ તેજે દિનમણિ દીપ-સા, ઉપશમ-રસને કંદ–ગુણ મેદા કંચન-કાંતિ સુંદરૂ-સા, કાંતિ-રહિત કૃપાલ-ગુણ : જિન-ઉત્તમ પદ સેવતાં-સા,
રતન લહે ગુણમાલ-ગુણ૦ કલા
(૧૦૯૮) (૪૬-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(તમે બહુ-મૈત્રી રે સાહિબાએ દેશી) ચંદ્રપ્રભ જિન સાહિબા, શરણાગત-પ્રતિપાલા દર્શન દુર્લભ તુમતણું, મેહન ગુણ-મણિમાલ-ચંદ્ર ના સાચે દેવ દયાળ, સહજાનંદનું ધામ નામે નવ-નિધિ સંપજે, સીઝે વાંછિત કામ–ચંદ્ર શા ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org