________________
૩૮
શ્રી રતનવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
(૧૦૯૬) (૪૬-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન (તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરીએ દેશી) પદ્મપ્રભ જિનરાજ, સુરનર સેવ કરી
પુષ્ટાલંબન દેવ, સમરે દુરિત હરેરી : ટાલે મિથ્યા-દષ, સમકિત-પષ કરી છે
ભવિ-કમલ-પડિબેહ, દુરગતિ દર હરેરી મારા ત્રિગડે ત્રિભુવન સ્વામી, બેસી ધર્મ કહેરી
શાંત-સુધારસ વાણું, સુણતાં તવ ઝહેરી ૩ ક્રોધાદિકને ત્યાગ, સમતા સંગ સરી
મન આણું સ્વાદુવાદ, અવિરતિ સર્વ તરી જાય અનુભવ ચારિત્ર જ્ઞાન, જિન-આણ શિર ધરી
અક્ષય-સુખનું ધ્યાન, કરી ભવ-જલધિ તરેરી પા રક્તવણું તનુ-કાંતિ, વર્ણ–રહિત થયેરી
અજર-અમર નિરૂપાધિ, લેકાંતિક રહ્યોરી દા નિરાગી પ્રભુ–સેવ, ત્રિકરણું જેહ કરી છે
જિન-ઉત્તમની આણ, રતન તે શિર ધરી
(૧૦૯૭) (૪૬-૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
(શ્રી અનંત જિન શું કરે. સાહેલડીયાં-એ દેશી) પૃથ્વી–સુત પરમેસરૂ સાહેલડીયાં!
- સાતમે દેવ સુપાસ-ગુણ-વેલડીયાં ! ભવ-ભવ-ભાવ-ભંજ-સા,
પૂરતે વિશ્વની આશ ગુણ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org