________________
ઝરણાં
સ્તવન-ચાવીશી
૩૬૭
(૧૦૯૫) (૪૬-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
(મેાહનગારા હે ! રાજ ! રૂડા-મારા સાંભળ ! સુગુણા ! સૂડા) સુમતિ-જિનેશ્વર સાહિમેાજી, સુમતિ-તણેા દાતાર । ચ૩-ગતિ-મારગ શૂરતાજી, ગુજી-મિણના ભંડાર કે
-જિનપતિ જુગતે લાલ, વઢીએ! ગુરુ-ખાણી uu સહજાનંદી સાહિખાજી, પરમ-પુરૂષ ગુણધામ ! અક્ષય-સુખની સંપદાજી, પ્રગટે જેતુને નામ કે-જિન૰ ઘરા નાથ નિરજન જગ-ધણીજી, નિરાગી ભગવાન । જગ-મધ :જગ-વત્સલુજી,
કીજે નિરતર ધ્યાન કે-જિન૰ ull
ધ્યાન-ભુવનમાં ધ્યાવતાંજી, હાવે આતમ શુદ્ધ ! સાધે સંવર–નિજ રાજી, અ-વિરતિના કરી રોષ કે-જિના જ્ઞાનાદિ-ગુણુ સ ́પદાજી, પ્રગટે ઝાકઝમાલ | ચિદાનંદ-સુખ-રમણુતાજી, પામે ગુણ-મણિ-માલ કે-જિનનાપા પંચમ-જિન-સેવા થકીજી, પાપ-પક ક્ષય થાય । દ્રવ્ય-ભાવ ભેઢે કરીજી, કારજ સઘલા થાય કે-જિનoutu
અગલા-સુત મનેહરૂજી, કુલમાં તિલક સમાન ! પંડિત ઉત્તમવિજય તથેાજી,
Jain Education International
રતન ધરે તુમ ધ્યાન કે-જિન૰ ાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org