________________
૩૬૬ શ્રી રતનવિજયજી મ. કૃત
ભક્તિરસ સૂરતિ સારી હે! કે, ભવિ-જન-ચિત્ત-વસી,
મુખ_કજ સેહે હે! કે, જાણે પૂરણ–શશી ! લોચન સુભગ હે! કે, નિરૂપમ જગધણી,
ભાવે વંદે હો ! કે, પ્રત્યક્ષ સુરમણિ. મારા જગ–ઉપગારી હે કે, જગ–ગુરૂ જગ-ત્રાતા,
જસ ગુણ ધૃણતાં હે ! કે, ઉપજે અતિ શાતા ! નામ-મંત્રથી હે ! કે, આપદા સવિ ખસે,
કેધાદિક અજગર હે ! કે, તેહ નવિ ડશે. ૩ પરમેસર પૂરણ હે! કે, જ્ઞાન-દિવાકરૂ,
ચઉ–ગતિ-ચૂરણ હો! કે, પાપ-તિમિર-હરૂ સહજ-વિલાસી હે ! કે, અડ-મદ શેષતા,
નિષ્કારણ–વત્સલ હો! કે, વૈરાગ્ય પષતા, જ નિજ–વન પરમેશ્વર હે ! કે, સ્વ-સંપદ–ભેગી,
પર-ભાવના ત્યાગી હે! કે, અનુભવ-ગુણ-ગી અ-લેશી અણહારી હો! કે, ક્ષાયિક-ગુણધરા,
અક્ષય અનંતા હો ! કે, અ-વ્યાબાધ વરાપા ચાર નિક્ષેપે હે ! કે, જે નિજ ચિત્ત ધરે,
એ લહી અવલંબન હે! કે, પંચમ-ગતિ વરે છે શ્રી જિન-ઉત્તમની છે કે, સેવા જે કરે,
તે રતન અમૂલક હે! કે, પામે શુભ પરે પદા
8 કમલ, ૪ પિતાના સ્વરૂપમાં ઘનઃસ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org