________________
ઝરણાં
સ્તવન–ચોવીશી
૩૬૫ કેશર ચંદન મૃગમદ ભેળા, અર જિનવર-અંગ ! દ્રવ્ય-પૂજા તે ભાવનું કારણ,
કીજે અનુભવ રંગ-ભવિયાં કાઢ નાટક કરતાં રાવણ પામે, તીર્થંકર-પદ સાર | દેવપાલાદિક જિન-પદ કંથાતાં,
પ્રભુ-પદ લલ્લું શ્રીકાર-ભવિયાં જાણ વીતરાગ-પૂજાથી આતમ, પરમાતમ પદ પાવે છે અ-જ અ-ક્ષય-સુખ જિહાં શાશ્વતાં,
રૂપાતીત સ્વભાવે ભવિયાં. પા અ-જર અમર અવિનાશી કહીયે, પૂરણાનંદ જે પામ્યા કા-ક-સ્વભાવ-વિભાસક,
ચઉ–ગતિનાં દુ:ખ વાગ્યા-ભવિયાંદા એહવા જિનનું ધ્યાન કરતાં, લહીયે સુખ નિરવાણ ! જિન-ઉત્તમ પદને અવલંબી,
રતન લહે ગુણખાણ-ભવિયાં. છા
(૧૦૯૪) (૪૬-૪) શ્રી અભિનંદનજિન સ્તવન
(પાપનું સ્થાનક છે કે, ચૌદમું આકરું-એ દેશી) એથે જિનપતિ હે! કે, તે ચિત ખરે,
ગુણ-મણિ કરી છે ! કે પર શુભ-પરે ! વંછિત-દાતા હે ! કે, પ્રગટયે સુરતરૂ,
મોહન મૂરતિ હે! કે, રૂપ મનેહરૂ. ૧ ૧ સાચા, ૨ સારી રીતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org