________________
૩૬૪
શ્રી રતનવિજયજી મ. કૃત
ભક્તિ-રણ વસ્તુ-સ્વભાવને જાણ ! રાજા,
આતમ-સંપદ ઈશ-મેરા ! અષ્ટ-કરમના નાશથી હે ! રાજ!,
પ્રગટયા ગુણ એકત્રીશ-મરા-અજિત પા વિજયા-નંદન એમ શુક્યા ! રાજ !
જિતશત્ર-કુલ-દિનકાર-મરાવ | કંચન-કાંતિ સુંદરૂ હે ! રાજ !,
ગજ-લંછન સુખકાર–મોરા-અજિત પધા સમેતશિખર સિદ્ધિ વર્યા હ! રાજા,
સહસ-પુરૂષની સાથ–મેરા ઉત્તમ-ગુરૂ-કૃપા-લહેરથી હે ! રાજ!
રતન થાસે સન્નાથ-મેરા -અજિત પછા
(૧૦૯૩) (૪૬-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(અષ્ટાપદ-ગિરિ જાત્રા કરણકું-એ દેશી) સંભવ જિનવર સાહિબ સાચે, જે છે પરમ-દયાલ છે કરૂણાનિધિ જગમાંહિ માટે, મોહન ગુણ-મણિ-માલ;
ભવિયાં! ભાવ ધરીને લાલ! શ્રી જિન સેવા કીજે દુરમતિ દૂર કરીને લાલ! નરભવ સફલે કીજે, ૧૫ એહ જગત-ગુરૂ જુગતે સેવે, ષટ-કાયા–પ્રતિપાળ ! દ્રવ્ય-ભાવ-પરિણતિ કરી નિરમલ,
પૂ થઈ ઉધ્ધા-ભવિયાં. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org