________________
ઝરણાં
સ્તવન–ચાવીશી
૩૬૩
નિરૂપાધિક અક્ષય-પદ કેવલ, અ-વ્યાખાય તે થાવે ! પૂરણાનંદ–દશાને પામે, રૂપાતીત-સ્વભાવે-જગ॰ પા અંતરજામી સ્વામી મારા, ધ્યાન-રૂચિમાં લાવે । જિન-ઉત્તમ પદને અવલી,
રતનવિજય ગુણુ ગાવે જગ॰ uku
(૧૦૯૨) (૪૬-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન (એક દિન પુડરીક ગણધરૂ રે લાલ-એ દેશી) અજિત-જિનેસર વાલહા ! હા! રાજ !
આતમના આધાર-મારા સાહિમા! શાંત-સુધારસ–દેશના હા ! રાજ !
ગાજે જેમ જાધાર-મારા-અજિત૰ u ભવિજન–સશય ભાંજવા હા ! રાજ !
તસ અભિપ્રાયને જાણ-મેરા !
મિથ્યા-તિમિર ઉચ્છેદવા હા ! રાજ !,
ઉગ્યા અભિનવ–ભાણુ-મારા૦-અજિત ઘરાક સારથવાહ શિવ-૫થના હા! રાજ !,
ભવાન્નધિ-તારણહાર-માશ :
કેવલજ્ઞાન-દિવાકરૂ હા ! રાજ !,
ભાવ-ધરમ-દાતાર-મારા-અજિત॰ all
ક્ષાયિક–ભાવે ભાગવે હા ! રાજ !,
Jain Education International
અનંત-ચતુષ્ટય સાર-મારા !
ધ્યેયપણે હવે યાવતાં હા ! રાજ !,
ધ્યાય
થાયે નિસ્તાર-મારા૦-અજિત ૪
For Private & Personal Use Only
www.jainelibrary.org