________________
श्री वर्धमानस्वामिने नमः શ્રી રતનવિજયજી કૃત જિન સ્તવન-વીસી
(૧૦૯૧) (૪૬–૧) શ્રી હષભદેવ—જિન સ્તવન (સિદ્ધચક્ર વર સેવા કીજે, નર–ભવ-લાહે લીજીએ-એદેશી) રાષભ-જિનેસર વંછિત–પૂરણ, પૂરણ જાણું વિશવા વીશા ઉપગારી અવનિતલે મોટા,
જેહની ચડતી જગીશ-જગગુરૂ પ્યારે રે પુણ્ય થકી મેં દીઠા ! મેહનગારે રે
સરસ સુધાથી મીઠે–જગ ૧ નાભિ-નંદન નજરે નિરખ્યો, પરખે પૂરણ-ભાગ્યે નિર્વિકારી મુદ્રા જેહની, દીઠે અનુભવ જાગે-જગ મારા આતમ-સુખ રહેવાનું કારણ, દર્શન જ્ઞાન ચારિત્ર તેને ભય વલી મિથ્યા અજ્ઞાન,
અવિરતિ જેહ વિચિત્ર-જગઇ સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય ક્ષા કર્મ-નિત સુખ તે દુઃખ રૂપ,
સુખ તે આતમ ઝાંખ-જગ. ૪ ૧ સંપૂર્ણ રીતેeખરેખર, ૨ બેલબાલા, ૩ દર્શનાદિ ત્રણને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org