________________
ઝરણું સ્તવન-વશી
૩૮૧ જ્ઞાનાનંદે પૂરણે, ભાખે ધરમ ઉદાર-મેરે . સ્વાદુવાદન્યુધારસે, વરસે ન્યુ જલ-ધાર–મેરે –સુરા પાપા અતિશય-ગુણ-ઉદયે થકી, વાણુને વિસ્તાર-મેરે છે બારે પરષદા સાંભળે, જેયણ લગે તે સાર-મેરે –સુ શા સારથવાહ શિવ-પંથને, આતમ-સંપદ-ઈશ-મેરે ! ધ્યાન-ભુવનમાં ધ્યાવતાં,
લહીએ અતિશય-જગીશ-મેરે -સુo Iછા છઠ્ઠો ચકી દુઃખ હરે, સત્તરમે જિન-દેવ-મેરે... માટે પુયે પામી, તુમ પદ-પંકજ-સેવ-મેરે –સુ ૮ પરમ-પુરૂષની ચાકરી, કરવી મનને કેડ-ગેરે ! ઉત્તમ-વિજય-વિબુધ-તણે,
રતન નામે કર-જોડ-મેરે -સુ૦ પાલા
(૧૧૦૮) (૪૬–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(સંભવ-જિનવર વિનતિ–એ શી) અર-જિનવર દીચે દેશના, સાંભળજે ભવિ પ્રાણી રે ! મીઠી સુધા-રસ-સારિખી, સુણીયે અનુભવ આણી રે–અરમાના આળસ- મેહ-અજ્ઞાનતા, વિષય-પ્રમાદને છેડી રે તન્મય-ત્રિકરણ-જેગણું, ધરમ સુણે ચિત્ત મંડી રે-અર૦ ારા દશ-દ્રષ્ટાંતે દેહિલે, નર-ભવને અવતાર રે સુરમર્ણિ સુર-ઘટ સુર-તરૂ,
તેથી અધિક ધાર ૨-અર૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org