________________
૩૪
દ્વિતીય ભાગ
૨૪ થી
४८
૪૯ થી ૬૩
૯૭ થી ૧૫૫
૩૧૬ થી ૩૩૯
(૩) શ્રો ભાણચંદ્રજી મ. (૪) શ્રી ખુશાલમુનિજી (4) શ્રી દેવચંદ્રજી મ. (૬) શ્રી ભાવપ્રભસૂરિજી મ. (૭) શ્રી ધ કીતિ ગણી (૮) શ્રી સ્વરૂપચંદ્રજી (૯) શ્રી ગુણવિલાસજી (૧૦) શ્રા જિનહુ
૪૪૧ થી ૪૬૮
૪૬૯ થી ૫૦૦
૫૪૯ થી ૫૬૪
જી
૫૪૬ થી ૧૧
(૩) એક બીજી વાત ખાસ મહત્ત્વની નોંધું રહ્યું કે પ્રસ્તુત સંગ્રહના પ્રથમભાગ (પાન ૭૧૬ થી ૭૩૨) માં વિસલજી મ. ની ચેાવિશી છપાઈ છે.
પૂ. શ્રી કીર્તિ
તેમ છતાં આ ખીજા વિભાગમાં પણ પૂ. શ્રી કીર્તિ વિમલજી સ.ની ચેવિશી (પા. ૩૪૦ થી ૩૬૧) પુનર્મુદ્રિત્ત કરી છે, તેનું કારણ એ છે કે
પ્રથમ ભાગમાં તે ચાવીશી છાપ્યા પછી પ્રાચીન હૈ. લિ. પ્રતા મળી આવી તેના આધારે પાઠભેદો સારા મલ્યા જેથી તે સુધારેલી ચાવિશા પુનર્મુદ્રિત કરી છે.
વળી ચાવીશમું સ્તવન પ્રાચીન પ્રતમાંથી નવુ" જ મળી આવ્યું તે ખીજા વિભાગમાં છાપ્યું છે.
માત્ર ચેાવિશી એક છતાં બે વાર કેમ છાપી ? તે પ્રશ્ન સહેજે થાય તેમ છે. તેથી આ ખુલાસા કર્યા છે.
Jain Education International
પ્રસ્તુત સંપાદનમાં અનેક સહયાગી પુણ્યાત્માઓના સહકાર સાંપડયા છે. જેમાં ખાસ કરીને મુનિશ્રી નિરૂપમસાગરજી ગણી, મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ., મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ., મુનિશ્રી પુણ્ય શેખરસાગરજી મ. આદિના ધર્મપ્રેમભર્યાં સહકારની વિશિષ્ટ નોંધ સાથે પ્રમાદભાવે વ્યક્ત કરૂ છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org