________________
(અ) પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે બધા ચેવિીકારાના ઐતિહાસિક પરિચય લખીને તૈયાર કરેલ, પણ વિષય–સામગ્રી ઘણી વધી જવાથી તેનું સ્વતંત્ર પુસ્તક ભક્તિગુંજન” નામથી તૈયાર કર્યું છે, પ્રસ્તુત પુસ્તકમાં તે લખાણ ઉમેરવા વિચાર હતા, પણ લખાણ ધણુ મારુ હાઈ તે છપાય ક્યાં સુધી આખુ પુસ્તક રોકાઈ રહે, તેથી તેનું સ્વતંત્ર પુસ્તક રાખ્યું છે.
જિજ્ઞાસુઓએ તે ભક્તિનુ જન પુસ્તક જરૂરથી વાંચી-વિચારી ચેવિશીઓના રચિયતા મહાપુરૂષોના વ્યવસ્થિત પરિચય મેળવવા ધ્યાન રાખવું.
(બ) વળી આ સંગ્રહમાં પ્રથમ તપાગચ્છની ચેવિશીએ લઈ પછી અન્ય ગાની ચેોવિશીએ લેવા વિચારતે હતા. પણ "પ્રતે મેળવવાની કેટલીક મુશ્કેલી આદિ કારણથી તે ક્રમ જળવાયા નથી!
એટલે પ્રસ્તુત ચાવિશી-સંગ્રહમાંની ચાવિશીમાં નીચેની ચેવિી આવશ્યકક્રિયા ( પ્રતિક્રમણ,દહેરાસર ચૈત્યવંદન )માં ન એલી શકાય તેવા સ્પષ્ટ ખ્યાલ આપવા જરૂરી માની નીચેની નોંધ તૈયાર કરી છે. તેવી
આવશ્યક ક્રિયામાં ઉપયાગી ન લાગે ચોવિશીઓની માંધ
પ્રથમ ભાગ
અનુપૂર્તિ
(સંપાદકી):
Jap
Jain Education International
(૧) શ્રી આણંદવનજીભ (૨) શ્રો હરખચંદ્રજી મ. સ્ત. ચા. 3
「轟
For Private & Personal Use Only
"
૧૩૯ થી ૧૫૫ ૨૯૭ થી ૩૧
www.jainelibrary.org