________________
૩ર
* શ્રી મહાવીર , , –પ્રભુ જીવનનું ટૂંકુ સુંદર વર્ણઃ પ૭ અને ૬૦ સંપાદક સંકલિત ચોવિશી.
સ્તવન વિશીના સંપાદનના કાર્યક્ષેત્રમાં વિચરતાં ભિન્ન ભિન્ન ર્તાઓનાં છૂટક સ્તવને ઘણાં સુંદર મળી આવ્યાં, તે બધાને તીર્થકર પ્રભુના ક્રમ પ્રમાણે ગોઠવી આ વિશીનું સંકલન સંપાદકે ભકિતભાવના ઉમળકાથી કર્યું છે.
જેમાં લગભગ બધા સ્તવને હૃદયંગમ અંતરની ઉમિને ઉલ્લાસ આપનારાં ખૂબ જ ભાવવાહી છે.
એકેક તીર્થંકર પરમાત્માના (પાછળની વિશીમાંથી પણ ઉદ્ધત). એકથી વધુ સ્તવને ઉપયોગી સમજી કરી ઉદ્ધત કર્યા છે. ૫૮-૫૯ પૂ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ. કૃત સાધારણ
જિન સ્તવન ચોવિશી
(સંપાદક સંકલિત) પૂ. સમર્થ શાસ્ત્રોગી અધ્યાત્મી શ્રી જ્ઞાનવિમલસૂરિજી
મ, શ્રીએ ઢગલાબંધ અનેક સ્તવને વિશિષ્ટ નામ નિર્દેશ વિના સામાન્યથી ગમે તે તીર્થંકર પ્રભુ આગળ બોલી શકાય તેવા શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ અત્યભુત એકાદ ગુણની સાપેક્ષા મહત્તા જણાવનારાં બનાવ્યાં છે.
તેવાં સ્તવને અનેક પુસ્તકોમાંથી ભેગાં કરી સંપાદકે આ. ચોવિશીની સંકલ્પના કરી છે.
એકંદરે આ વિશીના લગભગ બધા જ સ્તવને ખૂબ જ ભાવવાહી, ઉપયોગી અને આંતરિક ભાવસૃષ્ટિમાં થનગનાટ ઉપજાવનારાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org