________________
૩૩૫
ઝરણાં સ્તવન-ચોવીશી
૩૩૫ કાન તે કાનસૂરાં કરઈ,
નયણે જઈ હે! કર્યા પહેલાં નેહ કિ . નિરવહિવું મનને પડયું,
અણુ દીઠાં હે! અવટાય જેહ કિ-નમિ, પારા ગુણ-રતનાકર સાહિબા, હીયડાથી હો ! ઊતાર્યો ન જાય કિ સંગમ શીતલ જેહને,
સેવ કરતાં હે! દુઃખ-તાપ ઉહાય કિ-નમિ૩ પ્રભુ બહિ વળગી રહું, કિમ મુકું ! હે ! મીઠી જે દ્રાખ કિ અ-ચિંત-ચિંતામણિ-સંગથી,
મુઝ પહચઈ હો! પૂરે અભિલાષ કિ-નમિ. ૪ સુખ આપઈ પ્રભુ સાસતાં,
જે ધરીઈ હે! એનું શુભ ધ્યાન કિ. ભાવપ્રભસૂરિ કહે,
એ જાણે હે! શિવ-પુરનું નિદાન કિ-નમિપા
(૧૦૬૪) (૪૪–૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
(સાસુ પૂછઈ હે વહૂએ દેશી) રાજુલ કહે સુણિ હે ! સખી !,
માહરો નાહલય નેમિ રીસા-કાંઈ? તેરણથી પાછે વ, નવ ભવ નેહ નિવારી જાઈ,
નેમિ નગીને માહ સાહિબ ૧ ૨ એળવાય તે પહેચે ૧ પ્રેમી, ધણી. ૨ શ્રેષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org