________________
૩૩૬
શ્રી ભાવપ્રભસૂરિ મ. કૃત ભક્તિ-રસા પશુ-વયણે તજી નારીને, એ સમઝણ રૂડી નહીં–રાય ! ! લવ લઈ અ-બલા તુઝ વિના,
ગોરી બે ધાન ન ખાયનેમિક પર રોગ તુહે જે આદર્યો, મુઝને તે આલે! પ્રિય સારા હવાઈ હું ધરમની ભારજા,
તું મુઝ ધરમ–તણે ભરથાર-નેમિ ફા પહિ ચારિત્ર-ચૂડલે, રાજુલે રાખ્યો અ-વિહડ રંગ ! બ્રહાચારી પિયુ નેમિક્યું,
લેક-લકત્તર ઝંડયો ન સંગ-નેમિ. કામ જિનવર ત્રિણ કલ્યાણ કે, દીપા ડુગર ગિરનારિ ! ભાવપ્રભ નેહે કરી, રાજુલ પામી ભવને પાર–નેમિ, પાપા
(૧૦૬૫) (૪૪-૩૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(સિદ્ધારકનારે નંદન વિનવું-એ દેશ) વાહપણું જિનરાજસ્ડ માહરઈ, એવું ન બીજઈ રે ઠાણ છે પ્રભુ-નામઈ હું પ્રાણનઈ પાથરું,
અલવઈ ન લેવું રે આણુ-વહુ ના કારણ વાવ્યપણાનું ફ્યુ હશ્યઈ? ઈમ મનિ કરૂં રે સંભાલિ ! કારણ મેહન! પ્રભુ! પ્રીછઈ નહી,
નહી સંસારને ખ્યાલ-વાહ પારા ૩ ખરેખર તમારા વિના રાજુલરૂપ સ્ત્રી બેબો અનાજ ખાઈ શકતી નથી. બીજી ગાથાની ચોથી લીટી, ૪ આપે, ૧ અંતરને પ્રેમ-ઉમળકે, ૨ કદી પણ. ૩ ઓળખાતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org