________________
૩૩૪ શ્રી ભાવપ્રભસૂરિ મ. કૃત ભક્તિ-રસ ઉત્તલ ધ્યાને થાઈ,
અનુભવ–રસમેં ઉ૯લાસ–મેરા, મુનિ ૧ પુગલથી ન્યારો રહો, લઈ આતમરામ-મેરા ! નિરમલ ગુણ-પરજાયની,
જાગતી જ્યોતિ ઉદ્દામ-મોરા, મુનિ, મારા જ્ઞાન અનંતું જેહનઈ, દરમણ દીપઈ અનંત,-મેરા ! સુખ અનંત કુણ જમવઈ,
અનંત વીરજ ઉલસંત-મેરા મુનિ. ૩ બૂઝાણા દીવા સમે, ગુણને નાશ અશેષ-મેરા છે મુગતિ લક્ષણ કહે મૂઢ એ,
પામઈ જગમેં કલેશ-મેરા મુનિ પાછા છઈ અવિનાશી આતમા, સત્તા શુદ્ધ-સ્વરૂપ-મેરા ! શ્રી ભાવપ્રભ તેહનઈ ભજે,
- જે ચિદાનંદ અનૂપ-મેરા મુનિ પા
(૧૦૬૩) (૪૪-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(નીંદલડી વરણ હેઈ રહી-એ દેશી) નમિ-જિનવર એકવીસમે,
મન મેહન હો ! દરશન સુખદાય કિ . ચિત્ત પ્રભુને ચરણે રહ્યું,
પ્રાણી-વાલો અળગું નવિ થાય કિન્નમિ. શા ૧ માપે? ૧ જીવોને પ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org