________________
૩૧૩
ઝરણું
સ્તવનચોવીશી ચરણ ન છોડું હે પ્રભુજી! હું તાહ,
૮જા લગિ ઘટમાં સાસ ! રૂચિર ગેડીચા હ ! સાચા સાહેબ સેવતાં,
સફલ ફલી મુઝ આશ-સૂરતિ ા
(૧૦૪૨) (૪૩-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(રાગમલ્હાર હીરનાની દેશી) સિદ્ધારથ-કુલ કમલરિણયર, સાયર પેરે ગંભીર, નમિત વર-સુર–અસુર-કિન્નર, વર વિદ્યાધર વીર કુમતિ-ગુંજન ભવિક-રંજન, કંચન જેમ શરીર, કમ-રિપુદલ–બલ-વિનાશન, શાસન-ભાસન ધીર
-અહે! મેરે સાહિબ ! ગૂલત શ્રીવર્ધમાન છે કંચન-ખંભ સુરભ દેનુ પાચ-પપટલ ચંગ, હીડર જેર જરા વસ્જરી, હીરે લાલ સુરંગ
કેલિહરે પ્રભુકે ઝૂલાવતી, ગાવતી ગીત સુરંભ, છપન કુમારી દેત ભમરી,
અમરી અતિ-ઉછરંગ–અહે! મેરે પરા એક છત્ર ધારે ચમર ઢારે, કરે રાગ મલ્હાર,
એક વીન “વાએ સુજશ ગાએ, વાએ ૧ વંશ ઉદાર ૮ જ્યાં સુધી. ૧ મૂર્વ ૨ દૂર કરનાર, ૩ કર્મ શત્રુના સૈન્યને બળને નાશ કરનાર, ૪ પાયા ૫ ઉપરની પાટલી, ૬ ક્રીડાઘરમાં ૭ વીણા, ૮ વગાડે ૯ વગાડે, ૧૦ વાંસલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org