________________
૩૧૪
શ્રી ચિરવિમલ મ. કૃત ભક્તિએક નાટક કરતી રંગ ધરત, નેહ નિરખર્ચી નાર, ચિરંજીવ સામી મુગતિગામી નામથી નિતાર-અહે મેરે. ૩. ઈમ ભાવ ભાવી માય મનાવી, સુરી ગઈ નિજધામ, ચોસઠ સુરવર મેરુ ગિરિવર, વીર જનમ વિધાન ! વિધિ કરી શુભમતિ સુરપતિ, કરત જિન ગુણ ગાન, નિરખીઈ નિત નવલ–નેહે અમલ વાધે વાન -અહે મેરે પાક. આદર કરી ધરી હજ હોયણું, દીજઈ સન્માન, તારીએ સેવ સુધારીએ વારીએ દુરિત-નિદાના dહું તન-ધન-ધન જીવન મેરે, તુહી પરમ નિધાન, ચિરવિમલ પ્રભુજી ચરણછું,
લાગે મેં મન દયાન–અહે મેરે પા
કળશ સકલ સુહંકર જિનવર, પાય નમ્યાં છે!
અતિ આણંદ થાય કિ. ત્રકષભ અજિત સંભવ પ્રભુ,
અભિનંદન ! સુમતિ જિનરાય કિ-અકળ૦ ૧ ચંદ્રપ્રભ સુવિધિ પ્રતિ,
શીતલ શ્રેયાંસ નમું નિસિ દિન કિ-અકળ મારા વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ,
- કુંથુ અર હે ! મલિ મુનિ સુરત કિ. નમિ નેમિ પાસ ત્રિશલાસુત છે
મહાવીર મહંત કિ-અકળ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org