________________
ઝરણું
સ્તવન-ચોવીશી
૩૦૩
જે માહ્યા નર નારી, મેહ-મદ ધારમાં–હો લાલ–કિ-મેહ, તે વાર્યા તે નેહ ધરી એક તારમાં–હે લાલ-ધરી છે જે નવિ પૂરે આશ આપણી વારમાં–હે લાલ-આપણ૦, તે ફેકટ અભિમાન વહે છે ભારમાં- લાલ-વહેટ પર હરિહર બ્રહ્મા દેવ સહૂ જગ કારમા-હે લાલ-સહ૦ , ઓર ન લેવુ દેવ કિ આ અવતારમાં- લાલ કિ આ૦ ,
કતવારી_ચિત્ત વસે છે તારમાં હે લાલ-વસે છે, ત્યાં ચાહે મુઝ ચિત્ત પ્રભુ મનેડારમાં હો લાલ-પ્ર. ૧૩ દિયે દરિસણ દેવ! દયા કરી ઉમે પરે- લાલ-દયા, ચિત્ત રહ્યો લલચાય પ્રભુજી ! તે પરે હે લાલ-પ્રભુ ! પૂરે સેવક આશ નિરાશ ન મૂકીએ- લાલ-નિરાશા, રાજ! નિવાજે આજ કિં વાચ ન ચૂકીએ-હે લાલ-વાચકા સુરતરુ ચિત્રાવેલિ ચિંતામણિ તું ન્હો લાલ-ચિંતા, ગાતાં શ્રી જિનરાજ ! જનમ સફળ થયે-હો લાલ–જનમાં રુચિર પ્રભુ અવધાર આધાર તું માહો-હો લાલ-આધાર, તું સાહિબ-સિરદાર હું સેવક તાહરો-હો લાલ-સેવક પાપા
(૧૦૩૪) (૪૩-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(ઢાલ બાગ તું જા રે ભમરા એ-દેશી) વપ્રા–નંદન હો! જિન!, સુર-નર વંદન-હો જિનજી ! કાયા કુંદન હો ! જિન!, રચિત ચંદન હો જિનજી! ૧ાા ૧ મોહ-મદના પ્રવાહમાં, ૨ કાંતનાર–રેંટિયાવાળી બાઈનું મન તારક રૂની જાતમાં હોય, ૩ મારા પર, ૪ તારા પર, ૫ વચન, ૧ સેના જેવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org