________________
૩૦૪
શ્રી સચિરવિમલજી મ. કૃત ભક્તિ–રસ ભવ-ભય-વારક હો ! જિન!, શિવ-સુખકારક-હો જિનજી! તું સુઝ તારક હો! જિન!,
ગુણ-મણિ-ધારક-હો જિનજી! મેરા પ્રાણ–આધાર હો ! જિનજી,! પ્રભુજી પ્યારા-હે જિનજી ! નાણ–આગારા હે! જિન !,
મોહનગારા–હે જિનજી! ૩ તપ-મણિ આગર હે! જિનજી! તું સુખ સાગર–હે જિનજી! તેજે દિવાકર હો જિનજી,
ભવિ-જન ઠાકુરનૂહ જિનછ . ૪ છે વિજ્ય–રાયા-જાયા હે જિનજી,
નમિ જિન મન ભાયા- જિનજી! સુખ-સંપતિ દાયા-જિન !,
રૂચિર-વિમલ ગાયા-જિનજી! છે ૫ .
(૧૦૩૫) (૪૩–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(ઢાલ-ચંદ્રાયણાની) યાદવ જાન લેઈ કરી રે, આયા મંડપ બારે, પશુય પુકારે રથ વાલીનૈ, વલીયા નેમિ કુમાર !
(ચાલ) વલયનેમિ કુમાર ઈમ જાણી, રામતી રાણી મુરઝાણું : માત-પિતા સહીયર વિલખાણી,
બેલે આંસુ ભરાણી વાણ-જી નેમીસરજી રે , ૨ સ્થાન-ઘર જેવા. ૩ ખાણ, ૪ સૂર્ય, ૧ બારણે ૨ ખેદ પામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org