________________
૨૦૨
શ્રી સચિરવિમલજી મ. કૃત
ભક્તિ-રસ (૧૦૩૨)(૪૩-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(રાગ સિંધુડા) મુનિસુવ્રત આગે રે, સેવક સુખ માંગે રે
લય લાગી પ્રભુ! તારે, ભવ–સાયર થકી રે ૧ સાહિબ બલવંતા રે, પ્રભુ-નામ જપતા રે
તુમ ચરણ નમતાં, ઉભા લગે રે મારા પૂરા પ્રભુ જાણી રે, મુઝ પ્રીત બંધાણું રે,
પ્રભુ આણું ચિત્ત, સેવક રાજ નિવાજીએ રે ૩ વાતા સવિલમારે કિણે કામ ન આવે રે !
સુહાવે તે સાહિબ, કહે કિમ કેહને રે? | દુઃખ દેખીને નાસું રે સુખ આવ્યા વાસે રે !
તે દાસની આશ, કહ કિમ પુરસ્યો રે પા દે દરશણુ દેવા રે! આપ શિવ-એવા રે !
કહે રૂચિર પ્રભુ–સેવા, લેવા લળી લળી રે પદા
(૧૦૩૩) (૪૩-૨૧૫) શ્રી નમિનાથ-જિન સ્તવન (રાગ મહાર–મેઢયા ઉપરમેહ ઝબૂકે વીજલી હે લાલ
એ–દેશી) નમિ-જિનચંદનરિંદ સુરિંદ નમ સદા હે લાલ-સુરિંદ, વિજયરાય-સુત નામે કિં પામ સંપદાહ લાલકિ પામૈ | તું ત્રિભુવન-જન જન દેવા કિ સેવ સુધારીએ–
હે લાલ-કિ સેવ મહેર કરી મહારાજ, ભદધિ તારીએ-હે લાલ-ભ૦ ના * ૧ સેવા કરે છે, ૨ શક્તિશાળી, ૩ લોભાવે ૪ પાછળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org