________________
२८२
શ્રી સચિરવિમલ મ. કૃત ભક્તિ–રસ. નાભિ-નરેસર, નંદન શું લય લાયા ! રુચિરવિમલ, પ્રભુજી, શિવ-સુખદાયા-પ્રભુજી પણ
(૧૦૧૧) (૪૩-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
વૈદરીશું મારું મન વસ્યું એ-દેશી) સાહિબ અજિત-જિનેસર મન વચ્ચે,
ઔર ન આવે ૧દાય હે !-સાહિબ, સુંદર મૂરતિ ચિત્ત ચઢી,
કહો કિમ છેડી જાય ! હે !-સાહિબ૦ ૧ વિજયા-ઉર–વર- હંસલે, |
મુઝ મન-માનસ–વાસ હે !-સાહિબ, કરુણ-દિલ પ્રભુજી! કરે,
પૂરે અવિહડ આશ રે–સાહિબ૦ મે ૨ પર-ઉપગાર હે આગલા, જે ગિરૂઆ ગુણવંત રે-સાહિબા પર-દુ:ખ ભાંજે ભાવસ્યું, તે સુ-સનેહી સંત હે-સાહિબ ભાષા સુર-નર રાણુ રાજિયા, સેવે બે કર જોડી હે-સાહિબ ! પ્રભુ-ચરણે ચાકર કરી, રાખે અંતર છેડી હે-સાહિબ | જ સાહિબ ! ભય–ભંજન ભગવંત છે,
ગુણ-નિધિ ગરીબ-નિવાજ હે–સાહિબ, ચિર પ્રભુજીણું વિનતિ, પૂરે વંછિત-કાજ હે-સાહિબ૦ પાપ
૧ અનુકૂળ, ૨ પ્રભુજીની માતાનું નામ, ૩ હેશિયાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org