________________
ઝરણાં
૨૮૩
સ્તવન-વીશી (૧૦૧૨) (૪૩-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(ગુણવંતને ગુણ ચઢ) સંભવ-સાહિબ માહરે, હું તાહરે હો ! સેવક સિરદાર કિછે ” મહેર કરી મુજ ઉપરે,
ઉતારે હો! ભવ-સાયર–પાર કિ–સં . ૧ આનન અદ્દભુત રચંદલે,
તેં મો હે! મુજ નયણ–ચાર કિ. મનડું મિલવા તુમહં,
પ્રભુજીહ્યું છે. જિમ મેહ મોર કિ-સં ૨ હું નિર્ગુણે પણ તારીએ,
ગુણ-અવગુણ હે! મત આણે ચિત્ત કિ | બાંહા ગાાં નિરવાહીએ,
સુસનેહી હો ! સયણની રીત સિં૦ | ૩ | સાર સંસારે તાહરી, પ્રભુ-સેવા હે ! સુખદાયક દેવ:કિ ! દિલ ધરી દરસણ દીજીએ,
તુમ એલગ હે! કીજીયેં નિત્યમેવ કિ-સં૦ ૪ ચેતસ અતિશય સુંદરુ, પુરંદર હ! સેવે ચિત લાય કિ . ચિર પ્રભુજી પય સેવતા,
સુખ-સંપત્તિ હે અતિ આણંદ થાય કિ સંપા
૧ મુખ. ૨ ચંદ્ર ઉપર, ૩ ઈંદ્ર,
* મન ન શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
એમ નr