________________
ઝરણાં સ્તવન–ચોવીશી
૨૮૧ અવગુણ ગુણ કરી લેખ,
હાં રે! આપે ચરણે વાસ રે-આદે. મ ૪ કામણ કીધું તે કીસું
હાં રે! અહ-નિશિ દિલ તુઝ પાસ રે–આદે. ! ચિર પ્રભુજી પય સેવતાં,
હાં રે! સફલ ફલી મુઝ આશ રે–આ. પા
(૧૦૧૦) (૪૩–૧ ગા) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
(વિનય કરી જે બાઈ વિનય કરીને એ-દેશી) આદિજિણેસર કેસર ચરચિત કાયા,
મદેવી જાયા-પ્રભુજી! મો મન ભાયા ! પ્રભુજી! દરસન દીજે, નેહ ધરીને સેવક સાર કરીને પ્રભુજી
–બાંહ ગ્રહોની આખર લાજ વહી જે–પ્રભુજી ૧ કંચન કાયા, જન-મન મેહન માયા છે
પ્રભુ-પય–પંકજ, મે મન ભમર લેભાયા–પ્રભુજી પારા અવર ન લેવું આ ભવમાં એણે કાયા,
પ્રભુજી પરમેસર પૂરે પુણ્ય મેં પાયા–પ્રભુજી સમરથ સાહિબ સાચા સેંણ સવાયા,
આશ પૂર માહરી શ્રી જિનરાયા પ્રભુજી મારા છપ્પન કુમરી, ભમરી દે હલરાયા !
સકલ સુરાસુર, કિનર જિન-ગુણ ગાયાપ્રભુજી જા ૧ મારા, ૨ સંભાળ, ૩ સહાયક,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org