________________
श्री वर्धमानस्वामिने नमः
શ્રી રુચિરવિમલજી-કૃત જિનસ્તવન-ચાવીશી
(૪૩)
(૧૦૦૯) (૪૩-૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન (આબુના ગઢ ઉપરે એ-દેશી)
મરૂદેવી-સુત સુંદરુ,
હાંરે ! કાયા કંચન-વાન રે-આદેસર વાડા વઈિ ! વ’તિ-પૂરણુ સુરત,
હાં રે! પ્રભુજી પરમ-નિધાન રે-આદે૦ | ૧ | જે ગિરુઆ ગુણ-આગલા,
હાં રે! મેાટા મહીયલ માંહિ' ના-આદે ! ભવ-સાયર ભમતાં થયાં,
હાં રે! ઉતારે ધરી માંહુ ૨-આદે॰ ારા અંતરયામી તુ' માહુરા, હાંરે! અતરરાખો કાંય રે-આદે । પ્રભુજી! તુમ્હે દીઠા વિનાં,
હાં રે! વાસર વરસ વિહાય ર્-આદે॰ ॥ ૩ ॥ કામલ દિલ કરી પૂરી,
હાં રે ! કઆસગાયત આશ રે-આઠે !
૧ ગુણથી શ્રેષ્ઠ, ૨ દિવસ, ૩ સ્નેહવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org