________________
શ્રી ક્રનક્રવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
સૂતાં-જાગતાં એક તુ' અહુનિશિ સાંભરઈ-મહારાજ !, તુમ્હે દીઠઈ મુઝ હાય, હરખ-ભર બહુ પરઇ–મહારાજ ! રા તુમ્હે લેાચન 'જલ-જ સમાન, વદન રશારદશશી–મહારાજ !, તુઝ સેાહુઈ રૂપ અનૂપ, ખૌન્તુ એહવું નહી–મહારાજ ! ! તુજી અભિનવ-ગુણ-સમુદાય, કહ્યો જાઇ નહીં-મહારાજ ! ॥૩॥ તુજ તેજ ઝિગમગ જોતી ઉતરણ જિમ ઝલહુલઇ–મહારાજ !, પરગટ તુમ્હેં ૪પરતાપ દુરિત જેઠુથી ટલઈ-મહારાજ ! ! તુમ્હે નામ” નવનિધિ હાય સંકટ સિવ ઉપશમઇ–મહારાજ !, સુર-નર-કિનર કૅડિ આવી પાએ નમઈ-મહારાજ ! ॥ ૪ ॥ ચાહે ધરી ચિત્ત એહ માંશુ' ત્રિભુવન-ધોં !-મહારાજ !, આપે। કરી સુ–પસાય સેવા નિજ પય તણી–મહારાજ ! ! કુનવિજય કર જોડી કઈ ઈમ ભાવઇ કહઈ-મહારાજ !, જે સેવઈ પ્રભુ-પાય તે સુખ સંપત્તિ લહુઇ-મહારાજ ! ॥ ૫ ॥
✩
(૧૦૦૧) (૪૨-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન (દેશી વિણજારાની)
જિનરાયાજી કુંથુ-જિષ્ણુદ દયાલ, મહિર કરેાજી ક્રુઝ ઉપરઇ, –જિનરાયાજી જિનરાયાજી ।
૨૭૦
તું પ્રભુ ! પરમકૃપાલ !
તું સેવક–જન સુખ કરઇ-જિન૦ જિન ॥૧॥ તુમ્હે ચરણે મુઝ વાસ, દાસ અછું હું તાહુર-જિનજિન૦ ! ૧. કમલ, ૨. આસેા સુદ પુનમના, ૩. સૂર્યાં, ૪. પ્રભાવથી ૧. મહેરબાની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org