________________
ઝરણાં સ્તવન–ચોવીશી
૨૬૯ સેવક દિલ સંભારો રાજ! ચિત્તમાં ચાહ ધરી જઈ પ્રેમ નિજર કરી કાર રાજ, હિયડે હેજ ધરી જઈ ૧ અહ મન-મંદિરમાં હઈ વસતાં, ઢું મન વાત ન જાણે! કૃપા કરીનઈ દરસણ દીજી,
અતિઘણે હઠ નવિ તાણે–પ્રભુજી૨ છે તુમ્હ મુખ-પંકજ જેવા કાજ, જે અહ લાગે તાને . મહિમા-નિધિ મનમોહન જિન ,
તે સ્યું તુમ્હથી છાંને?-પ્રભુજી છે ૩ નેક નજર કરી નેઈ નિરખે, સેવક-જન સંભારી છે સહજ-સલુણ અંતરજામી,
કીજઈ તડું બલિહારી-પ્રભુજી ને ૪ છે તું તન ધન મન તું દિલયાની, તું આતમ-આધાર જગજીવન જિનજી! તુહ નામ,
કનકવિજય જયકાર-પ્રભુજી ને ૫ છે
(૧૦૦૦) (૪૨–૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન (પીછાલારી પાલિ આંબા દઈ રાવલા મહારા રાજ એ દેશી) અચિરા-સુત સુખકાર પ્રભુ! તું માહરે મહારાજ !, ભગત-વછલ ભગવંત હું સેવક તાહ-મહારાજ ! તુઝ વિષ્ણુ અવર ન કેય કઈ મુઝ મનડું હરઈ-મહારાજ !, તુહ દીઠઈ જિનરાજ ચન દેય મુઝ ઠરઈ_મહારાજ! ના લાગી તુમ્હર્યું પ્રીતિ તે ટાલી નવિ લઈ-મહારાજ !, નેહ-વિસૂવું ચિત્ત તે અવરસ્યું નવિ મિલમહારાજ ! !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org