________________
૨૬૮ શ્રી કનકવિજયજી મ. કૃત ભક્તિ-રા - જેહર્યું જેહની પ્રીતિ તે ચાહઈ તેહનઈ
હ! લાલ ! તે ચાહઈ તેહનઈ, છાંડી અવર જલ–ઠામ ચકેર જિમ મેહનઈ હો !
લાલ ! ચકોર જિમ મેહ નઈ કમલ મુદિત રવિ દેખિ, કુમુદ જિમ ચંદનઈ હે !
લાલ ! કુમુદ જિમ ચંદનઈ, - ભાસુર સુર-ગણ જેમ કઈ વિલસઈ નંદનઈ હો !
લાલ ૭ વિલસઈ નંદનઈ છે જ છે તિમ લાગું તુમ્હ પયઈ ચિત્ત કઈ ટાલું નવિ તલઈ હે !
લાલ | કઈ ટાણું નવિ લઈ સુપન માંહઈ સો વાર કઈ તહસ્ય જઈ મિલઈ
લાલ! કઈ તુમ્હણ્યું જઈ મિલઈ ! કનકવિજય કાઈ દેવ અરજ અવધારિઇ હો !
લાલ ! અરજ અવધારિઇ, પરગટ આપી ભેટ કઈ તન-મન ઠારિઈ છે !
લાલ ! કઈ તન મન ઠારિઈ છે ૫ ૫
(૯૯૯) (૪૨–૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન (બેડલઈ ભાર ઘણે છઈ રાજિવાતાં કેમ કરો છો-એ દેશી) ધરમ-જિણેસર સાહિબ, મનમાં ધરઈ ઈક તુમ્હ ધ્યાના અલવેસર! વાહેસ૨! જિનજી! કરિ તુમ્હ ગુણ-ગાનપ્રભુજી ! અરજ કરી જઈ રાજ ! મુઝ પર મહિર કરી જઈ ! ૪. ચરાવ ૫. ખીલેલ ૬. નંદનવનમાં.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org