________________
ઝરણાં
સ્તવન-ચોવીશી
૨૬૭
મનમેહન મહારાજ જે મુઝ મનમાં,
હુતી હે ! લાલ ! મુઝ મનમાં હુંતી મોહ લગાડી એહિ કઈ છેહ ન દીજીઈ,
! છેહ ન રઈપ્રેમ ધરી ચિત્તમાંહિ કઈ કરુણા કી જઈ
હો લાલ ! કઈ કરુણા કીજઈ ૧ છે અવર દેવ-ઘર દ્વાર તજી ઈક તાહરી
હા લાલ ! તજી ઈક તાહરી, કરઈ અનિશિ સેવ કઈ મનિ આણ્યા ધરી
હે ! લાલ ! કઈ મનિ આમા ધરી છે આપીઈ નિજપય–સેવ કઈ દેવ! વિનતિ કરી
હે લાલ ! કઈ દેવ વિનતિ કરી. માંગીએ નિતમેવ કઈ કર જોડી કરી
હે લાલ ! કઈ કર જોડી કરી છે ૨ ઉત્તમ નર હું જે તે સેવાફલ દિઈ
હે લાલ! તે સેવા ફલ દિઈ, ખાલી ખિજમતી બેય કઈ અપજશ નવિ લિઈ
હો ! લાલ ! કઈ અપજશ નવિ લિઈ : આવ્યઈ અવસરઈ સાર કરઈ સેવક તણું
હે ! લાલ ! કરઈ સેવક તણું, ઉપગારી-સિરદાર કઈ જે ત્રિભુવન-ધણી
હે ! લાલ ! કઈ જે ત્રિભુવન ધણું છે
૧. મને ૨. વિયોગ ૩. મંદિરનાં બારણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org