________________
ઝરણાં
२७१
સ્તવન–ચોવીશી પલક ન છોડું પાસ,
જિમ જાણે તિમ ઉદ્ધ-જિનજિન | ૨ | ચઉરાશી લખનિ,ચઉ-ગતિમાં ભમતાં લા–જિનજિના નિરુપમ તુમ્હી દીદાર,
| મુઝ મનમાં સ્થિર થઈ રહ્યો-જિનજિન છે ૩ અવસરઈ લહી સંગ,
જે મૂરખ અફલે ગમઈજિનજિન ! ફિરી પછિતાવઈ તેહ,
નરક-નિગોદમાંહઈ ભમઈ-જિનજિન છે જ છે અપ-વિહડ જિમ કરે–રેખ,
તિમ લાગે નેહ તે નવિ આલઈ-જિનજિન.. પણિ પ્રભુ જે હુઈ તુમ્હ નેહ,
તે કનકવિજય વંછિત ફલઈ-જિનજિન | ૫ |
(૧૦૦૨) (૪૨-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
| (દેશી વીંછિયાની અર-જિન મુઝ મનમાં વસ્ય, વિહ અતિ આતમરામ રે હરખ ઘણે હિય ઉલ,
શ્રવણે સુણતાં પ્રભુ નામ રે–અ૨૦ ૧ જુગ જે જાઈ કે વહી, તેહઈ ન મિટ જે લાગે રંગ રે વેધક વિણ જાણઈ નહી, પ્રીતિ રીતિ તણે પરસંગ રે–અરોરા પામી સુગુણની બેઠડી, કહ કિમ કરિ મૂકી જાય રે ૨. પડખું, ૨. ચેહરે, ૪, નિષ્ફળ, ૫. ન કરે તેવી, ૬. હાથની રેખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org