________________
ઝરણાં
સ્તવન–ચાવીશી
ઈમ ઇકતારી આદરી રે, ધરતાં પ્રભુનું યાન 1 કનકવિજય કહેઇ પામીઈ રે,
અવિચલ પદ્મ સુખધામ-સલ મુઝ॰ ॥ ૫ ॥
£3
(૯૮૭) (૪૨-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન (મારી સહી રે સમાણી-એ દેશી)
સભવજિન ! તુમ્હસ્યુ' લચ લાગી,
૨૫૩
ચિત્ત ‘પ્રભુ–પય-અનુરાગી રે-જિનજી સુખકારી પ્રેમઇ પ્રીતિ અખ'ડિત જાગી,
ભય ભાવ સખ ભાગી રે-જિનજી સુખકારી ! હું જાનુ તુમ્હેં બલિહારી રે જિનજી સુખકારી ॥૧॥ મુઝ મન માથું તુઝ મુખ-મટકઈ,
લાગી રલાલ ત્રિલેાચન લટકઈ રે-જિનજી સુખકારી અનેાપમ ત્રિભુવન માહઈ, સુંદર સૂતિ સેાઇ ૨ નિજી સુખકારી ! ૨
લાગ્યા રગ અભગ ૪કરારી,
હું તન ધન મન જાએ વારી રે-જિનજી સુખકારી ! મણી મન માંહ પએક-તારી,
કીજઈ સેવા સારી રે-જિનજી સુખકારી ાણા
દરસન દીઠઈ હુઈ આનંદ,
પ્રભુ માહન વલ્લી કંદ ફૈ-જિનજી સુખકારી
૧ પ્રભુજીના ચરણેાતા, ૨ લાલચ, ૩ ઢૂંઢે નહી તેવા, ૪ ૬,. ૫ એકાગ્રતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org