________________
૨૫૪
શ્રી કનકવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
અલસર આતમ-આધાર,
ગિરુઓ ગુણભંડાર રે-જિનાજી સુખકારી ૪ છે વૃદ્ધિવિજય કવિરાજને સીસ,
માંગઈ એ બગસીસ રેજિનાજી સુખકારી ! કનકવિજય કઈ કરુણા આણું, દિજઈ અવિચલ-પદ ગુણ ખાણું -જિનછ સુખકારી પા
(૯૮૮) (૪૨-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન
(કોયલે પરવત ધૂધલે રે લે એ દેશી) કર જેવી કરું વિનતી રે , છાંડી મન અભિમાન રે-વાલહેર ! મહેર કરો મુજ ઉપરઈ રે ,
ગિઆ ન ધરઈ ગુમાન રે રે-વાહેસર
-અભિનંદન અવધારિઈ ૩ લે ૧ હું અપરાધી સો પરઇ રે લે, તુઝસેવાથી દૂર રે-વાહેસર છે જનમ સકલ એલે ગયે રે લે,
ના ચરણ હજૂર રે-વાલહેસર-અભિનંદન | ૨ | ચાહ ઘણું ચિત્તમાં હુંતી રે ,
આવવા તુમ્હ પય પાસ રે-વાલસર ! પણિ અંતરાય તણુઈ વસઈ રે ,
નવિ પૂગી મન આશ રે-વાલહેસર-અભિનંદન છે ૩ છે તુઝ કીતિ જગી ઉજલી રે લે,
તઈ સાર્યા કેઈનાં કાજ રે-વાહેસર ૧ અભિમાન, ૨ ખરેખર, ૩ વ્યર્થ-નકામો,
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org