________________
૨૫ર
શ્રી કનકવિજયજી મ. કૃત ભક્તિ-રસ દેવ અવર દીસઈ ઘણા, નહિ કેઈ આવઈ દાયરિખભજી જા હીરે કર ચઢાઈ કાંકર કેમ લેવાઈ_રિખભજી
અરજ સુણે જા ઈમ જાણું સેવક તણે, ભાવ ભગતિ ભરપૂર-રિખભજી ! કનકવિજય હાલેસરૂ, રખે ચરણ હજુર-રિખભજી–
અરજ સુણે પા
(૯૮૬) (૪૨-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન (ઈડર આંબા આંબલી રે, ઈડર દાહિમ દ્રાખએ દેશી) અજિત-જિણેસર ભેટી રે, મન-મેહન મહારાજ | અલસર અરિહંતજી રે, ગિઓ ગરીબ-નિવાજ
સફલ મુઝ આજ થયે અવતાર ૧૩ કરુણાકર ઠાકુર મિલ્ય , અડવડીયાં આધાર ! મન-વંછિત સુરતરુ ફ રે, જે પાયે પ્રભુ દીદાર–
-સફલ મુઝ૦ મે ૨ | આજ પૂરવ–પુણ્યઈ કરી રે, મિલિયો મનને મિત્તા ચિત્ત ચરણે લાગી રહ્યું છે, અવર ન આવઈ ચિત્ત
-સફલ મુઝ૦ | ૩ | મસ-જનમ ફલ પામીએ રે, જે નામિઓ પ્રભુ પય સીસા જે એ સાહિબ સુપ્રસન હસ્ય ઈ રે
તે કર્યાઈ સહી બગસીસ-સફલ મુઝ૦ | ૪ | ૮ સા . ૧ કરૂણાને ભંડાર, ૨ રખડેલ-નિરાધારના, ૩ ખરેખર, ૪ બક્ષીશ=ભેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org