________________
-
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ શ્રી કનકવિજયજી-કૃત સ્તવન–વીશી
(૪૨)
| | સકલ-ભટ્ટારક-ચ–ચકવતી ભટ્ટારક શ્રો ૧૯ શ્રી વિજયસેન સૂરીશ્વર શિષ્યા પંડિત શ્રીપ શ્રી ધીરવિજય ગણું શિષ્યા પંડિત શ્રી શ્રી લાભવિજય ગણી શિષ્ય છે પંડિત શ્રી શ્રી વૃદ્ધિવિજય ગાણું ગુરૂ નમઃ (૯૮૫) (૪૨–૧) શ્રી ઋષભદેવ—જિન સ્તવન
(કુંઅરજીની દેશી) અરજ સુણે મુઝ સાહિબ!, અલસર અરિહંત-રિખભા મુઝ મનડું મેહી રહ્યું, દરસણ તુમ્હ દેખત-રિખભજી
અરજ સુણે મુઝ સાહિબા. ૧૧ ખિણ પણિ રાખ્યું નવિ રહઈ, ખેંચ્યું નવિ ખેંચાય-રિખભા કમલઈ ઉમધુકરની પરઈ, અધિક રહ્યું લલચાય-રિખભજી
અરજ સુણે મારા સુખહેલી પામી કરી, નહિ કારેલી ચાહ-રિખભજી ! સુરતરૂ છાયા છાંડી નઈ
કિમ હુઈઆ કિ ઊમાહ-રિખભજી-અરજ સુણે યા ૧ સર્વશ્રેષ્ઠ, ૨ નેત્ર=આંખ, ૩ ભમરો, ૪ સુખની ભરપૂર સ્થિતિ ૫ અશુભ સ્થિતિ, ૬ કયાં, ૭ ઉમંગવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org