________________
૨૫૦
શ્રી કેસરવિમલજી મ. કૃત
ભક્તિ -ર
કલશ ઈમ વિશ્વ-નાયક મુગતિદાયક, ગુણ્યા વીસ જિનવરા છે જિત-રૂપ-રતિવર સયલ યતિવર,
શ્રી વિજય રત્નસૂરીશ્વર તસ તણે રાજે કવિ વિરાજે, શાંતિ-વિમલ બુધ-સિંધુરા તસ સીસ કેશર-વિમલ કહે જિના,
સર્વ-સંઘ-મંગલ કરા. ૧
પરમાત્માની વંદના જય! જિનંદ્ર!
જોતિ સ્વરૂપી !
ભવ-ભય-વારણ ! ભવદુઃખ-વારણ ! શિવસુખકારણ !
જય જય શ્રી જિનંદ્રાય નમઃ!”
૧ રૂપથી રતિના વર–ધણી-કામદેવ, જિત્યો છે જેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org