SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન–ચાવીશી નયણાં હરખે તુજ સુખ દેખવા રે, તુજ ગુણુ ગાવા ઉલસે વયણ રે–સાંભળ॰ ॥૧॥ તુજ ગુણ નિરમલ ગ ́ગ-તરંગમે' રે, માહ્યો મુજ ત્રિભુવન મેાહ્યો તુજ મર્હુિમ કરી રે, સાચા માહ ! તું હી મયાલ રે-સાંભલ॰ "રા મહેર કરી જે સ્વામી મા ભણી રે, ૨૪૩ મન-માલ મરાલ રે ! દીજે - સમકિત-રચણુ સુ-હેજ રે ! જો દીયે સાહિબ! સુજ ?સુ-હેજથી રે, તા નિત્ય દીયે સેવક-તેજ રે-સાંભલ॰ ઘણા ભકત-વત્સલ જગ-ખાંધવ તુ હી, તું જગ-જીવન તુ ગુણુ-ગેહરે । ૧ સારા ઉમંગથી, ૨ સમુદ્રની ભરતી Jain Education International જો હેત વહેચે અમશું આપણ્ણા રે, તા નિરવહેશે। . ધર્મ-નેહરૂ-સાંભળ૦ ૫ શ્રી મુનિસુવ્રત-જિનથુ નેહુલે રે, તે તે શશી જિમ રસિ ́-ઉલ્લાસ રે । કેશર જપે સ્વામી માહુરા રે, દરશન દેઈ પૂરી આશ ૨-સાંભળ૦ પા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy