________________
વળી પૂ.શ્રી ગૌતમસ્વામીજી મ. ના વિલાપનું સ્મરણ કરાવનાર આ સ્તવન જણાય છે.
(૨૫) શ્રી ચતુરવિજયજી મ. કૃત સ્તવન-ચાવિશી, છદ્મસ્થ-આત્માઓને કના આવરણથી ઉભી થયેલ સંસારી વિકલતાને ખ઼ ખેરવા ભક્તિભાવભર્યાં શબ્દોની વ્યવસ્થિત-સંકલનાવાળી આ ચાવિશી ખૂબજ ભાવવાહી છે.
આનાં વિશિષ્ટ સ્તવના—
* શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન * શ્રી સુવિધિનાથ
૨૨
""
39
Jain Education International
23
લાંછનનું અદ્ભુત રહસ્ય મનની ગતિ વિધિ અને તેના નિત્ર
હનુ સ્વરૂપ. (૩૬) શ્રી દેવચંદ્રજી મ. કૃત સ્તવન-ચાવિશી,
આધ્યાત્મિક જગતના ખે–તાજ બાદશાહે સમા શાસ્ત્રયાગી સમવિદ્વાન અધ્યાત્મયોગીશ્રી શ્રી દેવચદ્રમ ની આ ચાવિશી અત્યંત અદ્ભુત વિશિષ્ટ શૈલિએ સપ્તભંગી, સ્યાદવાદ, પડદ્રવ્યવિચાર, નયવિચાર આદિદ્વારા
પરમાત્માના લેાકેાત્તર વિશિષ્ટ સ્વરૂપને ભવ્યવાના માનસમાં ઉપજાવનાર છે.
એકંદરે આ ચોવીશી સ્તવન-સૃષ્ટિમાં અર્થ-ગાંભીની દૃષ્ટિએ બેનમૂન ઉત્તમ અગ્રપદ ધરાવનારી છે. (૩૭) શ્રી દેવચંદ્રજીમ. કૃત અતીત-જિત સ્તવન-ચાવિશો. વર્તમાન સ્તવન–ચેાવિશી–જગતમાં જવલ્લે જ મળી આવતી અતીત ચોવિશી ના સ્તવને વાળી આ ચોવિશી ( જો કે કાલબળે છેલ્લા ત્રણ સ્તવના ન મલવાથી ત્રુટક છે)
જેમાં નીચેનાં સ્તવને ખૂબજ મહત્વનાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org