________________
""
દ્રવ્ય-પર્યાયની સૂક્ષ્મતમ વાતાના વિચાર. આધ્યાત્મિક-ફાગ-હારીનું વર્ણન. દ્રવ્યશકિત અને પર્યાય સંબંધી ખૂબ અદ્ભુત વિવેચના. સંસારના પરિભ્રમણના કાયા–સ્થિતિ ના માધ્યમથી વિચાર. પ્રભુ–ગુણ—ગાનના પ્રતાપે આંતરિક ગુણાના થતા વિકાસનું આધ્યાત્મિક ફાગરૂપે વન. ઉત્પા–વ્યય અને ધ્રુવતાનું સુંદર વર્ણન.
* ૧૦ શ્રી સુતેજા પ્રભુ,,
,,
* ૧૪ શ્રી શિવગતિ પ્રભુની સેવાના નય સાપેક્ષ વિચાર. * ૧૯ શ્રી કૃતા ,, અદ્ભુત ભતિયાગનુ' વન. (૩૮) શ્રી જીવણ વિજયજીમ, કૃત સ્તવન-ચાવિશી.
,,
વિવિધ ભાવ-ભર્યા શબ્દોમાં ખાળવાના ભકિતરસને પેાષક ઉદાત્ત-શૈલિથી કર્તાએ આ ચેાવિશીમાં પાંચ કે સાત ગાથાના ટૂંકા પ્રમાણનાં સ્તવને દ્વારા શ્રી વીતરાગ-પરમાત્માના અપૂર્વ ભકિતયેાગનુ ભાવાલ્લાસવક વર્ણન કર્યું છે.
એક’દર આ ચાવિશી ખૂબ જ ભાવવાહી છે. (૩૯) શ્રી દાનવિજયજી મ. કૃત સ્તવન–ચાવિશી,
આ ચાવિશીની રચના લાક—પ્રચલિત ચાલુ પ્રસિદ્ધ દેશીઓમાં પાંચ ગાથાની મર્યાદામાં રહી વિવિધ ભાવ-ભગી-ભર્યા શબ્દોવાળા સ્તવનાવાળી છે.
એક`દર આ ચાવિશી સામાન્ય ભણેલાને પણ ખેલવામાં સુગમ પડે તેવી દેશીઓવાળી વિલક્ષણ સુંદર છે.
* ૩ શ્રી સાગર પ્રભુ સ્તવન
* ૪ શ્રી મહાયશ * ૫ શ્રી વિમલનાથ
""
Jain Education International
3"
* ૬ શ્રોસર્વાનુભૂતિ,,
* ૮ શ્રી ક્રૂત્તપ્રભુ
""
73
>>
>>
""
૨૩
.
""
For Private & Personal Use Only
www.jainelibrary.org