________________
૨૧
આ ચેવિશીમાં માત્ર પાંચ કે છ ગાથાની મર્યાદામાં રહી વિવિધ શાસ્ત્રીય-તત્ત્વોની સમજુતી સાથે અપૂર્વ રીતે ભક્તિયેાગને પોષણ આપ્યુ છે.
આ ચોવીશીનાં વિશિષ્ટ સ્તવને
* શ્રી સંભવનાથ પ્રભુ સ્તવન પ્રભુજીના અંગોપાંગોની સુંદરતાનું વર્ણન.
* સુવિધિનાથ
પ્રભુજી પર પ્રીતિ કેવી ? તેની સરળ સમજુતી. પૂ. ઉપા. શ્રી ચા વિ.મ. ના અજિતજિણ દશ પ્રીતડી. સ્તવનનું સંભારણું થાય તેવું આ સ્તવન છે.
* શ્રી કુંથુનાથ જિન સ્તવન પ્રભુજીને આંતરિક ભક્તિભાવ
* શ્રી મલ્લિનાથ
* શ્રી મહાવીર
Jain Education International
""
,,,,
""
""
,,
ભર્યા મીઠા ઉપાલ’ભ.
મ. ના
આ સ્તવનથી પૂ. ઉપા. શ્રી ચોવિજયજી ચંદ્રપ્રભજિતેન્થર સાહિ મારે’” સ્તવનને યાદ કરાવે તેવું આ સ્તવન છે. ભવ-ભ્રમણના ટૂંક ચિતાર રજુ કર્યો છે.
પ્રભુ મહાવીર–પરમાત્મા પ્રતિ અદ્ભુત ભક્તિભાવ તેઓશ્રીના નિર્વાણ કલ્યાણકને કેન્દ્રમાં રાખી આ સ્તવનમાં રજુ કરાયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org