________________
ઝરણાં
સ્તવન–ચાવીશી
તુજશુ હા! પ્રભુ! તુજ્જુ' સાચા પ્રેમ,
પંકજ હા! પ્રભુ ! પંકજ રવિ યુ' ઉસ્યાજી;
૨૩૯
તું પણ હા! પ્રભુ! તું પણ સુપસન્ન થાય, સુખકર હા! પ્રભુ! સુખકર ને મુજ મન વચ્ચેાજી શા કીજે હા! પ્રભુ ! કીજે મુજશુ હત,
સાચી હા! પ્રભુ ! સાચી પ્રીત મનમાં ધરીજી । સેવા હે ! પ્રભુ ! સેવા તે પરમાણુ,
જાણુ. હા! પ્રભુ ! જાણું તે. નથી ખરીજી ॥૪॥ હેજે હા! પ્રભુ! હેજે હૈયે ધરી આપ,
દીજે હા! પ્રભુ ! દીજે વાંછિત-સુખ ઘણાંજી । દરસણ હા! પ્રભુ! દરસણુ દેઈ દેવ,
પૂરા હા! પ્રભુ! પૂરા ! મનારથ મન તણાજી કાપા અચિરા હા! પ્રભુ ! અચિરા-નંદન ધ્રુવ,
જાણી હા ! પ્રભુ ! જાણી વિનતિ જગધીજી । કેશર હા! પ્રભુ! કેશર કહે જિનરાય ।
ટ્વીએ હા ! પ્રભુ ! દીજે દરિયણ મુજ ભીજી uku
(૯૭૪) (૪૧-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન (રાગ મલ્હાર ઢાલ વીછીયાની)
કુથુ-જિનેસર ! સાંભળેા, એક અરજ કરૂ કરોડ ૨-લાલા । મહેર કરી મુજ સાહિબા !
ભવ-ભવ-તણી ભાવઠ છેડ રે-લાલા-કુક્ષુ ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org