________________
૨૪૦
શ્રી કેસરવિમલજી મ. કૃત ભક્તિ-રસ અંતરજામી માહરા! હિયડાના જાણે ભાવ રે-લાલા ભક્ત-વરાછલપણું તુમ-તણું,
જણા! ભવ-જલ-નાવ રે-લાલા-કુંથુમારા ભવ-હૃખ વારે! ભવિતણું, દઈ દે દરિસણ-નૂર રે લાલા ! નિશદિન નિ-વસે ! મુજ મને,
તે કાં! ન કરે! દુઃખ દૂર રે લાલા-કુંથુરા પાસા તું નિવસત મુજ હિયડલે,
કહકિમ રહે! દુરિત દુરંત –લાલા ! તિમિર-પટલ તિહાં કિમ રહે?
જિહાં દિયર-તેજ દીપંત રે લાલા-કુંથ૦ ૪ કંયુ-જિકુંદ! મયા કરે,
.. મન-વલ્લભ ! જિન! જગદીશ રે! લાલા ! કેશર-વિમલ ઈમ વિનવે,
બુધ કનક-વિમલગુરૂ-સીસ રે-લાલા-કુંથુ. પા.
(૯૭૫) (૪૧–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(પુખલવઈવિજયે જ્યારે-એ દેશી) કવિ-કુમુદ-વન-કૌમુદી રે, સમરી શારદ-માય છે અરજ કરૂં અર-જિનભણી રે, ભાવ ધરી મનમાંયજિકુંદરાય! અવધારે! અરદાસ,
તું પ્રભુ પૂરણ આશ-જિગુંદ૦ ૧ તું સમરથ ત્રિડું લેકમાંરે ગિરૂઓ ગરીબ-નિવાજ . તુજ સેવાથી સાહિબા રે, સીઝે વાંછિત કાજ-જિણુંદ પારા ૧ ચંદ્રની ચાંદની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org