________________
-૨૩૮''
શ્રી કેસરવિમલજી મ. કૃત ભક્તિ-રેસ તારે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તુંહી ગવાય ! રૂપ-સ્વરૂપ અનુપમ તું જિન,
તેહી અ-રૂપી કહાયજી-ધર્મપારા લોભ નહિ તુજમાંહિ તે પણ, સઘલા ગુણ તેં લીધજી ! તું નિ-રાગી પણ તે રાગી,
ભગત તણું મન કીધજી ધર્મ પામ્યા નહિં માયા તુજમાં જિનરાયા! પણ તુજ વશ જગ થાય છે - તુંહી સકલ તુજ અ-કલ કલે કુણ,
જ્ઞાન વિના જિનરાયજી! ધર્મ પાછા સગુણ-સનેહી મહેર કરે, મુજ સુપસન હાઈ જિણંદજી ! પભણે કેશર ધમ જિનેસર !,
તુજ નામે આણંદજી-ધર્મ, પા
(૯૭૩) (૪૧-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
(દીઠી હે પ્રભુ દીઠી જાગુરૂ! તુજ-એ દેશી) સાંભળ હે! પ્રભુ! સાંભળ શાંતિ-જિગુંદા,
વિનતિ હો! પ્રભુ! વિનતી માહરા મનધણજી ! પૂરણ હે! પ્રભુ! પૂરણ મનની આશ,
પાયે હે પ્રભુ ! પાગ્યે મેં તું સુરમણિજી તુજશું હે! પ્રભુ! તુજશું લાગ્યું મન,
નેહી હૈ! પ્રભુ! નેહી મેહા મેર કર્યું છે કે લેચન હો! પ્રભુ! લચન તુજ મુખ દેખી, I !! હરખે હે! પ્રભુ! હરખે ચંદ ચકેર સ્પંજી મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org