________________
વન
ઝરણાં સ્તવન–ચોવીશી
૨૩ (૯૭૧) (૪૧-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(સાહિબ બાહુ જિનેસર વિનવું–એ દેશી) સાહિબ! અનંત-જિકુંદ! મયા કરે,
આપણે જાણે જિર્ણોદ-હે છે સાહ ! સહજ-સનેહ હૈયે ધરી,
ઘો દરિસર્ણ સુખ-કંદ હે-સાહિબ! અનંત ૧ સાવ ! વિણ-કહેવે જ્ઞાને કરી, તું જાણે જગ-ભાવ હે ! સાહ ! તુજ દીઠે મન ઉલસે,
મિલણ તણે ધરી દાવ હો-સાહિબ! અનંતમારા સા! શેડે હી પણ તુમ તણે, મિલણ મહા સુખદાય હે ! સા! એકજ બિંદુ અમીત,
તાપ–નિવારક થાય છે-સાહિબ! અનંત. ૩ સા! જર્યું મન માહરે તું રમે, તમ તમ મન મુજ વાસ છે સાવ ! જે પ્રભુ! મન શું મન મિલે,
તે પુગે મન આશ હ–સાહિબ! અનંતજા સા! મુજ ભગતે સુપ્રસન્ન થઈ તારે અનંત-જિણંદ હો સાવકેશર-વિમલ ઈમ વિનવે,
તુજ દરિસણ સુખ-કંદ હસાહિબ! અનંત પા
(૯૭૨) (૪૧-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(વીર જિદ જગત ઉપકારી-એ દેશી) ધર્મ-જિનેસર! સુ! પરમેશ્વર !, તુજ ગુણ કેતા કહાય કે તુજ વચને તુજ રૂપ જણાયે,
અવર ન કેઈ ઉપાયજી-ધર્મ, ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org