________________
૩૪
શ્રી કેસરવિણજી મ. કૃત
ભક્તિરસ
સુણ શીતલ! જિનભાણ! સુજાણુ! સુલંકરૂ !
દરથ-રાય-કુલચંદ! નંદા-નંદન ! વરૂ છે કહે કેશર જિનનાહ! કહું એક તુજ ભણી,
આપણે જાણું જિર્ણદ! મયા કરજે ઘણું પા
(૯૬૮) (૪૧-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(અરિહંત પદ ધ્યાતો થક–એ દેશી) શ્રી શ્રેયસ -જિન સાંભળે, સિંહપુર નગર-નિવાસી રે ! તુમ સેવા મુજ મન વસી, ગજ મન રેવા જેસી રે–શ્રી. ૧ જે આપ તુમ સેવના, તે મન હરખ ન માય રે ! કરતુરી-અંબર સહી, જિમ અધિકી મહમાય રેશ્રીરા. ગિરૂઆ-જનની સેવના, કદીય ન નિષ્ફલ થાય છે ?
હરિ કરયણાયર સેવતાં, લચ્છી લહી સુખદાય રે શ્રી માયા સિહસર-સેવા થકી, નમિ-વિનમિ નૃપ થાય રે !
હર સેવત ગંગા લહ્યા, હરશિર ઉત્તમ કાય -શ્રી. ૪ તિમ પ્રભુ! તુજ સેવા થકી, સીઝે વાંછિત આશે રે તુજ સુ-પસાથે સાહિબા! અલહીયે લલ-વિલાસ –શ્રી. પાપા લેહ-ચમક ક્યું માહરે, મન લાગે તુમ સાથે રે તિમ જે મેશું તમે મિલે, તે મુગતિ મુજ હાથે રે-શ્રી દા ૧ નર્મદા નદી, રમટા, ૩ વિષ્ણુ, ૪ સમુદ્ર, પ લમીજી, ૬ ગંગાજીએ હર=મહાદેવની સેવા કરતાં મહાદેવના મસ્તક રૂપ ઉત્તમ સ્થાન મેળવ્યું તેથી ગાથાના ઉત્તરાર્થને અર્થ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org