________________
-ઝરણું
સ્તવન-વશી
૨૩૩
તુજ ચરણે મુજ મન રમે, જેમ ભ્રમર અરવિંદ-સાહિબજી! કેશર કહે સુવિધિ-જિના,
તુમ દરિસણ સુખ-કંદ-સાહિબજી! સુવિધિ પદ (૬૭) (૪૧-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
(વિહરમાન ભગવાન સુણે મુજ વિનતિ-એ દેશી) દશમે દેવ દયાલ મયાલ નેહરૂ,
નયણાનંદ જિર્ણોદ અ-મંદ સુલંકરૂ I સેવીજે સુખદાય સુરાસુર-શિર-તિલે,
શીતલ શીતલ વાણી ગંભીર ગુણે નીલે છે ૧ | શીતલ ચંદન ચંદ ક્યું દરિસણ તુમ તણે,
નિરખી નિરખી જિન-નાહ હૈયે આનંદ ઘણે છે ધન-ધન દિન મુજ આજ! દીઠે મુખ તુજ તણે,
સુરતરૂ-સુરમણિ જેમ મનેરથ-પૂરણે મેરા તું પ્રભુ! રણનિધાન પ્રધાન-ગુણે કરી,
ઘે એક સમકિત યણ! વયણ મુજ મન ધરી છે ભવ-ભવ-ભાવઠ દૂર સાંઈ કરૂણા કરે,
રવિ-મંડલ ક્યું 'તિમિર-નિકર દૂરે હરે ૩ મુજ મન નિવસી આપ ભગતિ પ્રભુ! તુમ તણી,
- તુજ દરિસણકી ચાહ તેણે મુજ મન ઘણી ઘો દરિસણ સુપ્રસન્ન મને રથ પૂરે,
ગુણ-ઘાતક જે પાપ તે મુજ ચૂર પાકા ૧ કરૂણા ભરપૂર. ૨ અત્યંત, ૩ સુખ કરનાર, ૪ અંધકાર સમૂહ, - ૫ પિતાની મેળે, ૬ આત્મ ગુણનો ઘાત કરનાર જે પાપ હાદિ દૂષણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org