________________
૨૩૨
શ્રી કેદારવિમલ મ. કૃત ભક્તિ–રસ અંકવિરાજે હો ! શરદ્પૂનમને ચંદ્રમા, ચંદ્રપ્રભ જિનશયા કેશર જપે હો! સેવક જાણે આપણે,
મહેર કરો મહારાય-આજ દા
(૯૬૬) (૪૧-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન
(બંધ સમય ચિત્ત ચતીએ દેશી) સુવિધિ-જિનેસર! સાંભળે,
- તું પ્રભુ નવનિધિ દાય-સાહિબજી તુજ સુ-પસાથે સાહિબા,
મન-વાંછિત ફળ થાય-સાહિબજી! સુવિધિ ના તું સાહિબ સમરથ લહી, બીજાશું કેહી પ્રેમ-સાહિબજી ! છેડી સરેવર હંસ,
છીલ્લર રીઝે કેમ?-સાહિબજી ! સુવિધિ ારા રયણ-ચિંતામણિ પામીને, કુણ કાચે લેભાય-સાહિબજી કલ્પતરૂછાયા લહી,
કુણ બાવલ કને જાય?-સાહિબજી! સુવિધિ. ઘણા શેડી હી અધિકી ગયું, સેવા તુમચી દેવ–સાહિબ! . કરે ગંગાજલ-બિંદુએ,
નિરમલ સર નિતવ–સાહિબજી! સુવિધિ. જા સમરથ દેવ સિર-તિલે,ગુણનિધિ ગરીબનિવાજ-સાહિબજી! મહે નિવારે મયા કરી, સાહિબ! સુવિધિ-જિનરાજ-સાહિબ! સુવિધિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org