________________
ઝરણાં
સ્તવન-ચોવીશી
૨૫,
મનમોહન! મુજ વિનતિ, શ્રી શ્રેયાંસ-જિન! સ્વામી રે ! ઘો પ્રભુ! તુમ પય સેવના, કેશર કહે શિર નામી -શ્રી. છા
(૯૬૯) (૪૧–૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન
(આચારજ ત્રીજે પ-એ દેશી) વસુપૂજ્ય-નૃપ-કુલ-ચંદલે, શ્રી વાસુપૂજ્ય-જિનરાય રે રાણ-જયા-ઉર-હંસલે, મહિષ-લંછન જસ પાય - શ્રી વાસુપૂજ્ય-જિન! વિનતી, સુણ ત્રિભુવન-જયકારી રે ! મનહ મને રથ પૂર, અંતર દૂર નિવારી રે-શ્રી વાસુ મારા મહિયલ તું મહિમા–નીલે, નહિ કેઈ તાહરી જેડી રે જિમ સૂરજ સમકનહિં!તારા-ગણન કેડી રે-શ્રી વાસુ મારા જે તુમ જાણપણું અછે, બીજામાં નહિ તેહેરે તિમિર નવિ તારા હરે, ચંદ હરે છે જેહે -શ્રી વાસુ. ૪ મેહ્યો મુજ મન-હંસલે, તુજ ગુણ-ગંગ-તરગે રે અવર-સુરા-છિલ્લર-લે,
તે કિમ રાચે? રંગે રે-શ્રી વાસુપાપા ભાવ-ભગતે પ્રભુ! વિનવું, સુણ સ્વામી ! અરદાસ રે કેશર-વિમલ કહે સાહિબ!
પૂરે મુજ મન આશ રે-શ્રી વાસુ, દા
૦
૧ બીજા દેવરૂપ ખાબોચીયાના પાણીમાં, (પાં ની માથાની ત્રીજી લીટીને અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org