________________
ઝરણ સ્તવન–વીશી
૨૨૭ હાંજી ! મેહન મહીયલે દીપતે, પ્રભુ નાણુ અનંત-પ્રકાશ હાંજી! મેહર તિમિર–ભર-ભંજ,
કરે ભવિય-કમલ-વિકાસ-યુજ ધારા હાંજી ! અનુપમ અતિશય-આગલે, પ્રભુ મહિમાવંત મહેતા હાંજી! ગુણ ગાવે સુર જેહ તણા,
પ્રણમી પૂજી ભગવંત-મુજ કા હાંજી! ભવિ-જન-મન-સુખ કારણે,
તું ઉદયે જિન જગ-ભાણ ! ! હાંજી! તુજ દરિસણથી સંપજે,
મેન-વંછિત ફળ મહીરાણ-મૂજ હાંજી! વિજયાનંદ વાલ હે જિતશત્રુ-નૃપ-સુખ કંદા હાંજી! કેશર કહે જિનરાજજી,
ઘો દરિસણ, મુજ સુખ કંદ મુજ પા
(૯૬૦) (૪૦-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(sષભ જિમુંદા ગયભ જિમુંદાએ દેશી) સેવે સંભવ-જિન! સુખકારી, એડીજ સાહિબ જગ જયકારી મૂરતિ જેની મેહનગારી,
દેખત દુરગતિ દૂર નિવારી– ૧ નિત આરાહ જે નર-નારી, સાચી ભક્તિ હેચે અવધારી ! તસ ઘર લચ્છી ત્રિભુવન-કેરી,
નિશદિન નિવાસે આવી ઘણેરી-સે મારા ૨ મોહરૂપી અંધકારના સમૂહને દૂર કરનાર, ૩ શ્રેષ્ઠ ૪ પુત્ર;
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org