________________
૨૨૬
શ્રી કેસરવિમલજી મ. કૃત ભક્તિ-રસ જિમ-જિમ દેખું નયણે નિહારી,
- તિમ મુજ મને લાગે પ્યારી હે ! એક મૂરતિ દેખી મને હારી,
દરિસણની જાઉં બલિહારી હે-સહ-પા નાભિ-નરેસર-કુલ-અવતારી,
મરૂદેવી માતા જેણે તારી હે સુનંદા-સુમંગલા વરી જેણે નારી,
યુગલા–ધર્મનિવારી હે- સહી હા રાજ્યની રીતિ જેણે વિસ્તારી, નિરમલ વર-કેવલધારી છે! શેત્રુજા-ગિરિવર પ્રભુ પાછું ધારી, '
મહિમા અનંત વધારી હે-સહી પણા ગષભ-જિનેસર-મૂરતિ સારી,
શેત્રુજા-ગિરિવર શેભાકારી છે ! કેશર-વિમલ કહે જે નરનારી,
પ્રણમે તે જગ જયકારી હે-સહી ટા
(૫૯) (૪૦-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(અનુમતિ દીધી રે માયે રેવતા એ-દેશી) મુજ અજિત-જિનેસર મન વચ્ચે,
જિમ કમલિની મન રવિરાય! હાં! સુખ દીઠે મન ઉ૯લસે જાયે પાતિક દૂર પલાય
-મુજ હાલોજી અજિત-જિનેસરૂ! ૧ ૧ સૂર્યરાજા,
-
-
-
--
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org