________________
श्री वर्धमानस्वामिने नमः શ્રી કેસરવિમલજી કૃત
સ્તવન–ચાવીશી
૯૫૮) (૪૧-૧) શ્રી ઋષભદેવ—જિન સ્તવન (લાડીલે લાખેણી લાડી વખાણે આયે–એ દેશી ) સહીયાં રહષભ-જિણુંદ શું મને લાગ્યું
ચેલ તણું પરે રંગ લાગે છે ? મેરૂં મન રાતું એ પ્રભુ-ગે,
જેહવું હીર *કીરમજી રંગે હે! રાત-દિવસ જે પ્રભુ-મુખ-આગે,
મીન ર્યું રમે નીર અથાગે છે -સહી૧ મેહે મેરા ચંદ ચકેરા, જિમ કોયલ વલી સહકારા ! તિમ પ્રગટે બહુ નેહા મેરી;
એહ મૂરતિશું અદ્ધિકેરા –સહી. સા શેભા દેખી પ્રભુ-મુખ-કેરી, આંખલડી ઉ૯લસે અધિકેરી હે! જાણું જે કૌજે સેવા ભલેરી,
ટાળે કર ભવની ફેરી હે-સહી. ૩ મેહન મૂરતિ મેહનગારી, એ સમ નહિં જગ ઉપગારી હે! એહીજ સાચી કામણગારી,
જિણે વશ કરી મુગતિ ઠગારી હે-સહી. ૪ ૧ વાટેલી મજીઠ, ૨ રાગવાળું, ૩ રેશમ, ૪ પાકાં, ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org