________________
શ્રી મેવિજયજી મ. કૃત
ભક્તિરસ્ય
(૯૫૭) (૪૦-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(સુણ જિનવર શેત્રુંજા ધણીજીએ દેશી) ૧કાડી–ગમે ગુન્હા કર્યાજી, વિષય થયા લયલીન તે અગસીસ હવે કરેાજી, અરિહંત વીર! ૨અમીનજિનેસર! શાસનના શણગાર ૧ એળગીયા આળ ભડેજી, મત આઘે મન રીશ । જે પુૐ સરજ્યા સદાજી, જ ંપે ઈમ જગટ્ઠીશ,જિનૈ૰ારા લળી-લળી લટકે પાયે પડુંજી, વળી વળી વિનવું એહ ! સમકિત ચિત્ત તુમ શુ' મિન્યેાજી, મત મુકાવા તેહ-જિને॰ ાકા કહે કેણી પરે કીજીએજી વ્હાલા! તુ વીતરાગ । ભગતે કાંઈ ન રજીયેજી, લાલચના શે લાગ ?-જિને॰૫૪૫ ધ્યાતા દાતા મુજ તણેાજી, ત્રાતા તું જિનરાય । કેવળ લક્ષ્મી-વર કરાજી મેઘવિજય-ઉવજઝાય-જિ૰ાષાા
૨૪
કલશ
ઈમ ણ્યા જિનવર સરસ-રાગે, ચેવીશે જગના ધણી, થિર-રાજ આપે, જાય જાપે, આપ આવે સુરમણિ । સવિ સિદ્ધિ સાથે જિન આરાધા, સ્તવન માળા ગળે ધરી, અહુ છુણ્ય-જોગે સુખ-સજાગે, પરમ-પદ! આદરી !!! તપગચ્છરાજે તેજ તાજે, શ્રી વિજયપ્રભ-ગણધરૂ, તસ પટ્ટધારી વિજયકારી, વિજયરત્ન-રધરૂ। કવિરાજ રાજે સગુણ ગાજે, કૃપાવિજય જય કરૂ, તસ શિષ્ય ગાવે ભગતિ ભાવે, મેઘ-વાચક જિનવરૂ ર
૧ ક્રોડા, ૨ મોટા અમલદાર, ૩ વિનવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org